Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સુરતમાં હાર્દિક પટેલની મહારૅલીના મામલે કોંગ્રેસના પાંચ ઉમેદવારોને નોટીસ :રેલીનો ખર્ચો ઉમેદવારોના નામે કેમ નહિ ગણવો ?

સુરતઃ હાર્દિક પટેલની રેલીનાં મામલે કોંગ્રેસનાં 5 ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે. હાર્દિકની આ રેલીનો ખર્ચો 5 ઉમેદવારોનાં નામે ગણવા અંગે નોટીસ આપવામાં આવી છે. સુરત-ઉત્તર, કામરેજ, વરાછા, કરંજ અને કતાર ગામ બેઠક પરનાં ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે.

(10:12 pm IST)