Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કોંગ્રેસના નેતાઓ અને પાકિસ્તાનની મિટીંગ ચાલી રહી છે તે પીએમને કેમ ખબર પડી ?

હાર્દિક પટેલે ટ્વીટ કરીને ઉઠાવ્યા સવાલ

રાજકોટ, તા. ૧૩ :. 'પાસ'ના કન્વીનર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને પી.એમ. મોદીને સવાલ કરતા ખળભળાટ મચ્યો છે અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

PUBLISHED: 10 minutes agoUPDATED: 10 minutes ago

છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન અને કોંગ્રેસના નેતાઓએ મીટીંગ કરી હોય તેવુ ચર્ચાય રહ્યુ છે ત્યારે હવે પાસના કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટ કરીને પીએમ મોદી પાસેથી સવાલ કર્યો છે કે, કોંગ્રેસના નેતાઓ અને પાકિસ્તાનની મીટીંગ ચાલી રહી છે તે પીએમ મોદીને કેવી રીતે ખબર પડી છે. ત્યાર બાદ ગુજરાતની ચૂંટણી પર ટ્વીટ કરીને કહ્યુ છે કે, મોદી સાહેબે રંગ બદલ્યો છે, ત્યારે હવે ગુજરાતનો પુત્ર બદલાશે તેમ ટ્વીટ કરીને હાર્દિક પટેલે કહ્યુ છે.

(3:27 pm IST)