Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

અમદાવાદના ખાડીયા વિસ્તારમાં જૂનવાણી ઘર પત્તાના મહેલની જેમ ધરાશાયી : અગાશીએ ખાટલા પર પોઢેલા યુવકનું મોત

અમદાવાદ:  અમદાવાદમાં અનેક એવા ઇમારતો અને મકાનો એવા છે જે હાલ જર્જરિત હાલતમાં છે અને ભૂતકાળમાં પણ મકાનો અને ઇમારતો પડી જવાથી અનેક લોકોનાં મોત થયા છે પરંતુ હાલ પણ કોર્પોરેશન નિદ્રામાં હોય તેવું લાગે છે. કારણ કે ફરી અમદાવાદમાં  એવી એક ઘટના બની છે, જેમાં એક યુવકનું મોત નિપજેલ છે. અમદાવાદના ખાડીયા વિસ્તારમાં એક જૂનવાણી ઘર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા અગાશીએ ખાટલા પર પોઢેલા આશાસ્પદ યુવકનું મોત થયું છે. નોકરી સમાપ્ત કરીને ઊંઘવા ગયેલા યુવકે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય તે કાયમ માટે નિંદ્રામાં જતો રહેશે. જોકે, તંત્રની (AMC) બેદરકારીએ ફરી એક વાર નિર્દોશનો ભોગ લીધો છે. નવીન ઝા : અમદાવાદમાં અનેક એવા ઇમારતો અને મકાનો એવા છે જે હાલ જર્જરિત હાલતમાં છે અને ભૂતકાળમાં પણ મકાનો અને ઇમારતો પડી જવાથી અનેક લોકોનાં મોત થયા છે પરંતુ હાલ પણ કોર્પોરેશન નિદ્રામાં હોય તેવું લાગે છે. કારણ કે ફરી અમદાવાદમાં (Ahmedabad) એવી એક ઘટના બની છે, જેમાં એક યુવકનું મોત નિપજેલ છે. અમદાવાદના ખાડીયા વિસ્તારમાં (Khadiya house collapsed) એક જૂનવાણી ઘર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા અગાશીએ ખાટલા પર પોઢેલા (Man died slept on roof) આશાસ્પદ યુવકનું મોત થયું છે. નોકરી સમાપ્ત કરીને ઊંઘવા ગયેલા યુવકે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય તે કાયમ માટે નિંદ્રામાં જતો રહેશે. જોકે, તંત્રની (AMC) બેદરકારીએ ફરી એક વાર નિર્દોશનો ભોગ લીધો છે.

(1:17 pm IST)