Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૧ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર

વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક -૨૦૨૧ માટે ૩૦ શિક્ષકોનો સમાવેશ

અમદાવાદ :  શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧ માટે રાજ્યનાં ૩૦ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાંથી ૧૧ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી ૦૫ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૦૨ શિક્ષકો, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૦૬ શિક્ષકો, એચ.ટાટ, મુખ્ય શિક્ષક- ૦૪ અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૦૨ શિક્ષકો મળીને વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૧ માટે ૩૦ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે.

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૧ મેળવનાર શિક્ષકોની યાદી આ મુજબ છે 

(7:51 pm IST)