Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

CBDT દ્વારા જોઇન્ટ કમિશનર અને એડીશનલ કમિશનરની બદલીનો ઘાણવો

રાજકોટના અજુડિયા, મિસ્ત્રી, કાબરા સહિતના અધિકારીઓની બદલી

રાજકોટ તા. ૧૩ : ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટેકસીસ દ્વારા દેશભરમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા જોઇન્ટ કમિશનર અને એડીશનલ કમિશનર ઓફ ઇન્કમટેક્ષની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. CBDTએ કરેલી બદલી રાજકોટ રીજનલમાં ફરજ બજાવતા શ્રી સોનટકે, શ્રી મનીષ અજુડિયા, શ્રી મિસ્ત્રી, શ્રી કાબરા સહિતના અધિકારીઓની બોમ્બે ખાતે બદલી કરવામાં આવી છે.

(2:53 pm IST)