Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ગાંધીનગરમાં નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટર્સ સમિત યોજાઇ : વિજયભાઇ રૂપાણી અને નીતીન ગડકરીની ઉપસ્થિતિમાં સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચે સમજુતી કરાર

રાજકોટ : મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા 'Inviting Investment for Settings up  Vehicle Scrapping  Infrastructure' અંગે  ઇન્વેસ્ટર્સ સમિટ યોજાઈ  હતી.  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીજીની પ્રેરક  ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચે Vehicle Scrappingમાં રોકાણ  અંગે સમજૂતી કરાર કરાયા હતા.

(2:52 pm IST)