Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાત્રે રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટીંગ : છેલ્લા બે કલાકમાં મેંદરડામાં મુશળધાર 4 ઇંચ ,બગસરા 2.5 ઇંચ,તલોદ અને રાજકોટ 2 ઇંચ, પેટલાદ ,અંકલાવ, બોરસદ અને નડિયાદ 1.5 ઇંચ વરસાદ

લાલપુર,સોજીત્રા , મહુધા , વડોદરા અને અમદાવાદ શહેરમાં વધુ 1 ઇંચ વરસાદ વરસ્યો

રાત્રે રાજ્યમાં મેઘરાજાએ  તોફાની બેટીંગ કરી છે  છેલ્લા બે કલાકમાં મેંદરડામાં મુશળધાર  4 ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે બગસરામાં  2.5 ઇંચ,તલોદ અને રાજકોટ 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને  પેટલાદ ,અંકલાવ, બોરસદ  અને નડિયાદ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે જયારે લાલપુર,સોજીત્રા , મહુધા , વડોદરા અને અમદાવાદ શહેરમાં વધુ 1 ઇંચ વરસાદ વરસ્યો  છે

(10:53 pm IST)