Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પરિમલ નથવાણી અલગ મિજાજમાં

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના કોર્પોરેટ ડાયરેકટર અને આંધ્રના રાજ્‍યસભાના સભ્‍ય શ્રી પરિમલભાઇ નથવાણી નવરાશની પળોમાં એક અલગ જ મિજાજમાં નજરે પડે છે. રવિવાર સવારનો સમય તેમણે શરીરની ચુસ્‍તી-સ્‍ફૂર્તિ જાળવવામાં પસાર કર્યો હતો.

(4:59 pm IST)