Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે હવે આતુરતાનો અંત .

સોમવારે તમામ જિલ્લાના ડીડીઓ અને શિક્ષણ અધિકારી સાથે વિકાસ કમિશનરની વિડિયો કોન્ફરન્સ: બંને પરીક્ષા જાન્યુઆરીમાં જ લેવાશે

અમદાવાદ :  તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે હવે આતુરતાનો અંત આવ્યો છે

બંને પરીક્ષા જાન્યુઆરીમાં જ લેવાશે. તા.12 મી ડિસેમ્બરે તમામ જિલ્લાના ડીડીઓ અને શિક્ષણ અધિકારી સાથે વિકાસ કમિશનરની વિડિયો કોન્ફરન્સ.. પરીક્ષા ના આયોજનને અપાશે આખરી ઓપ

(11:19 pm IST)