Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વડોદરા:ગાજરાવાડી વિસ્તારમાં બુટલેગરનો દારૂ ઘરમાં રાખનાર આરોપીની ધરપકડ

વડોદરા: શહેરમાં એક તરફ વિદેશી દારૂની તંગી સર્જાય છે તેવા સમયે ગાજરાવાડીમાં વિદેશી દારૂ વેચતો. આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે વાડી પોલીસને બાંધણી મળતા તેઓએ વાડી વાણીયા શરીરમાં રહેતા યશ પંચાલના ઘરે રેડ પાડતા આરોપી યસ વિનોદભાઈ પંચાલ મળી આવ્યો હતો. તેના ઘરમાં તપાસ કરતા સ્કૂલબેગમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ દારૂ બાબતે તેને પૂછતા જણાવ્યું હતું કે દારૂ સાગર રહેવાસી પહેલું ફળિયું ગાજરવાળી તથા ક્રિષ્ના રમણભાઈ ચૌહાણ પાસેથી લાવ્યો હતો આ બંને આરોપીઓ દારૂ વેચે છે અને મારા ઘરે દારૂ મૂકી જાય છે પોલીસે દારૂની 88 બોટલ કબજે કરી છે તેમ જ બુટલેગર સાગર અને ક્રિષ્નાની શોધખોળ હાથ ધરી છે.

(5:32 pm IST)