Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ડેડીયાપાડા પારસી ટેકરા નજીકમાંથી 10 ફૂટ લાંબો અજગર નિકળતા રેસ્ક્યુ કરી જંગલમાં છોડાયો

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના ડેડીયાપડા ગામના પારસી ટેકરા વિસ્તાર નજીકમાંથી આજે સાંજે એક 10 ફૂટ લાંબો મહાકાય અજગર દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો જે બાદ કોઈકે જીવદયાપ્રેમી બબલાભાઈ ને જાણ કરતાજ તેઓ સ્થળ પર આવી ભારે જહેમત બાદ આ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી જંગલ તરફ છોડી મુકતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે ઘણા દિવસોથી ડેડીયાપડા પંથકમાં ઝેરી સાપ અજગર જોવા મળતા લોકો આ બાબતે સાવચેતી રાખી રહ્યા છે જેના કારણે અત્યારસુધી સ્થ લોકો સલામત જણાઈ છે

(10:43 pm IST)