Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ : ઉમરપાડામાં 2 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબોળ

તાપી, માંગરોળમાં પણ મેઘકૃપા થતા ખેડૂતો ખુશશખુશાલ થઈ ગયા

સુરત :  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સુરત અને ઉમરપાડા સહિતના વિસ્તારમાં દમદાર વરસાદ પડી રહ્યો છે. ઉમરપાડામાં 2 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું હતું . મેઈન હાઇવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. તાપી, માંગરોળમાં પણ મેઘકૃપા થતા ખેડૂતો ખુશશખુશાલ થઈ ગયા છે

(8:28 pm IST)