Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાહુલ ગાંધીએ લોકોનું અભિવાદન ઝીલ્‍યુ

દાહોદ ખાતે આદિવાસી સત્‍યાગ્રહની શરૂઆત માટે આવી પહોંચેલ રાહુલ ગાંધીએ ઉપસ્‍થિત જબ્‍બર જનમેદનીનું હાથ હલાવી અભિવાદન ઝીલ્‍યુ હતું. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કોંગ્રેસે દાહોદ ખાતેથી કર્યા છે. રાહુલ ગાંધીએ સંબોધનમાં ભાજપ સરકાર ઉપર આકરાર પ્રહારો પણ કર્યા હતા. તેમણે આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, તેમની અસ્‍મીતા, સંસ્‍કૃતિ માટે લડતનો નિર્ધાર પણ વ્‍યકત કરી આદીવાસી વોટ બેંકને કોંગ્રેસ તરફ ખેંચવા પ્રયાસ કર્યો હતો. 

(1:55 pm IST)