Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ગુજરાતમાંથી ભાજપ નેતાઓ ઉત્ત્।રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવશે

પાંચ રાજયોની ચૂંટણીઓ માટે ગુજરાતમાંથી જવાબદારીની વહેંચણીનો દોર શરૂ

અમદાવાદ,તા.૯: ગુજરાતમાંથી ભાજપના નેતાઓ ઉત્ત્।રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કાર્યમાં ઝંપલાવશે તેવા સમાચાર મળી રહ્યા છે. જેના આધારે ડિસેમ્બર- ૨૦૨૨માં ગુજરાતમાં યોજાનારી ૧૫મી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પોતાની સ્ટ્રેટેજીને આખરી આપશે ,આ દિશામાં વર્ષ-૨૦૨૨ની શરૂઆતે યોજનારી પાંચ રાજયોની ચૂંટણીઓ માટે ગુજરાતમાંથી જવાબદારીની વહેંચણીનો દોર શરૂ થયો છે.

(4:52 pm IST)