Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ગુજરાતમાંથી ભાજપ નેતાઓ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવશે

પાંચ રાજ્યોની ચૂંટણીઓ માટે ગુજરાતમાંથી જવાબદારીની વહેંચણીનો દોર શરૂ

અમદાવાદ :  ગુજરાતમાંથી ભાજપના નેતાઓ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કાર્યમાં ઝંપલાવશે તેવા સમાચાર મળી રહ્યા છે. જેના આધારે ડિસેમ્બર- 2022માં ગુજરાતમાં યોજનારી 15મી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પોતાની સ્ટ્રેટેજીને આખરી આપશે ,આ દિશામાં વર્ષ-2022ની શરૂઆતે યોજનારી પાંચ રાજ્યોની ચૂંટણીઓ માટે ગુજરાતમાંથી જવાબદારીની વહેંચણીનો દોર શરૂ થયો છે.

(12:52 pm IST)