Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

SOU ખાતે આવેલા મુખ્યમંત્રીની રાજપીપળા નગરપાલિકાના પ્રમુખે મુલાકત લઈ શહેરના વિકાસની ચર્ચા કરી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : એકતાનગર ખાતે બે દિવસીય નેશનલ જ્યુડિશીયલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો જ્યાં રાજપીપળા નગરપાલિકા ના યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની મુલાકાત લઈ રાજપીપળા શહેરના વિકાસ બાબતે ચિંતા વ્યક્ત કરી મુખ્યમંત્રી ને જરૂરી રજુઆત કરી હતી આ વેળા તેમની સાથે બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને નિલભાઈ રાવ પણ હાજર રહ્યા હતા.

(11:28 pm IST)