Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

પાટણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ નો ભવ્ય વિજય

(જયંતીભાઈ ઠક્કર દ્વારા)પાટણ તા.૮

પાટણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર  કિરીટ પટેલ નો ભવ્ય વિજય થયો છે.

    ભાજપના ઉમેદવારને 85765 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 102166 મત તથા આપના ઉમેદવારને 6598 મત મળ્યા હતા

    કોંગ્રેસના કિરીટ પટેલ 16401 મતથી વિજેતા બન્યા છે.

 

(4:38 pm IST)