Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દેડિયાપાડાના રાખસકુંડી ગામના વળાંકમાં એસટી બસને ટ્રકે ટક્કર મારતા બસને નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રાખસકુંડી ગામના વળાંકમાં પુરપાટ આવતી ટ્રક નં.GJ-9.Y-5103ના ચાલકે એસ.ટી.બસ નં.GJ.18.Z.5471 સાથે એકસીડન્ટ કરી બસને નુકશાન કરતા બસ ચાલક વિજયભાઈ બીજલ ભાઈ ગોહિલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:20 pm IST)