Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પ્રદેશ સહકારિતા સેલના પ્રદેશ વિભાગના સદસ્યોના નામ જાહેર કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કો,ઓ,બેન્કના ચેરમેનની હરદેવસિંહ પરમારને જવાબદારી : રાજકોટ જિલ્લાના કુરજીભાઈ ભાલાળાને ગોંડલ એપીએમસી,સુરેન્દ્રનગર ગુજકોમાસોલમાં જેસીંગભાઇ ચાવડા અને અમરેલી ડેરીના ચેરમેનની અશ્વિનભાઈ સાવલિયાને જવાબદારી

અમદાવાદ :  પ્રદેશ સહકારિતા સેલના પ્રદેશ વિભાગના સદસ્યોના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ  દ્વારા જાહેર કરાયા છે જેમાં સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કો,ઓ,બેન્કના ચેરમેનની હરદેવસિંહ પરમારને જવાબદારી :રાજકોટ જિલ્લાના કુરજીભાઈ ભાલાળાને ગોંડલ એપીએમસી ,સુરેન્દ્રનગર  ગુજકોમાસોલમાં જેસીંગભાઇ ચાવડા અને અમરેલી ડેરીના ચેરમેનની અશ્વિનભાઈ સાવલિયાને જવાબદારીસોંપાઈ છે

પ્રદેશ સહકારિતા સેલના પ્રદેશ વિભાગના સદસ્યોના નામની યાદી આ મુજબ છે

(10:54 pm IST)