Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

શુ ગુજરાતમાં કોરોના રસી ખૂટી પડી?? રાજયમા આગામી બે દિવસ કોવિડનુ રસીકરણ બંધ

ગાંધીનગર : રાજયમા ચાલી રહેલ Covid-19 માટેનુ રસીકરણ આગામી બે દિવસો એટલે કે ગુરુવાર અને શુક્રવાર તા ૮ અને ૯ જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે જેની સર્વે પ્રજાજનોએ નોંધ લેવા રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયુ છે.

આ પછી રાજ્યમાં ચર્ચા જાગી છે કે શું ગુજરાતમાં કોરોના રસી નો જથ્થો ખૂટી પડ્યો છે ??

 

(8:18 pm IST)