Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વડોદરામાં વન્યજીવન સપ્તાહની ઉજવણી નિમિતે કમાટીબાગ ખાતે કાર્યક્રમ યોજાયો

વન્યજીવન વિશે જાણકારી મેળવી, કમાટીબાગના ઝુ માં ફરીને પશુ-પક્ષી વિશે જાણ્યું

વડોદરા :  શહેરના કમાટીબાગ ખાતે આજ રોજ વન્યજીવન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં આજ રોજ શહેરના ઘણા બાળકો જોડાયા હતા. તદુપરાંત આ ઉજવણીમાં અંધજનો પણ સામેલ રહી વન્યજીવન વિશે જ્ઞાન મેળવ્યું હતું. ખૂબ જ ઉત્સાહભેર આજે શહેરીજનો આ કાર્યક્રમમાં જોડાઈ વન્યજીવન વિશે જાણકારી મેળવી, કમાટીબાગના ઝુ માં ફરીને પશુ-પક્ષી વિશે જાણ્યું હતું

(9:27 pm IST)