Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુરતની એસડી જૈન કોલેજનાં ૪૩ વિદ્યાર્થીઓ ઉમરપાડાના ગાઢ જંગલમાં ગુમ

રાજકોટ તા. ૬ :.. સુરતની એસડી જૈન કોલેજના ટ્રેકિંગ માટે ગયેલા ૪૩ વિદ્યાર્થી જંગલમાં ગુમ થતા ખળભાળાટ મચી ગયો છે.

સુરતની એસડી જૈન કોલેજના સંચાલકોની બેદરકારીથી ઉમરપાડાના ગાઢ જંગલમાં ૪૩ વિદ્યાર્થી ખોવાયા હોવાનો આક્ષેપ છે.

વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા રેસ્કયુ કરાયું એક વિદ્યાર્થીનીના વાલીએ સીએમઓને કરી હતી જાણ ૪૦૦ વિદ્યાર્થીઓને ટ્રેકીંગ માટે લઇ જવાયા હતાં.

(5:07 pm IST)