Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

અમીતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે આવશે

રાજકોટ : કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે આવશે : ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ આવનારા દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

(3:24 pm IST)