Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગુજરાતનાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયનાં સંત-સતીજીની યાદી-૨૦૨૧

શ્વેતામ્બર મૂર્તિપૂજકૅં ૧૦૬૯૨,શ્વેતામ્બર સ્થાનકવાસીઃ ૪૧૨૫, દિગમ્બરઃ ૧૫૨૧,શ્વેતામ્બર તેરાપંથીઃ ૭૧૩, કુલ સંખ્યાઃ ૧૭,૦૫૧

શ્રી ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાય

સંતઃ   ૧૧,સતીજીઃ   ૨૨૬,કુલઃ   ૨૩૭

શ્રી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાય

સંતઃ   ૧૩, સતીજીઃ   ૨૦૫,કુલઃ   ૨૧૮

શ્રી શ્વેતામ્બર સ્થા. લીંબડી અજરામર સંપ્રદાય

સંતઃ   ૧૦, સતીજીઃ   ૫૩,કુલઃ   ૬૩

શ્રી લીંબડી અજરામર સંપ્રદાય

સંતઃ   ૫, સતીજીઃ   ૮૪,કુલઃ   ૮૯

શ્રી કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય

સંતઃ   ૧૪, સતીજીઃ   ૯૨,કુલઃ   ૧૦૬

શ્રી કચ્છ આઠ કોટિ નાની પક્ષ સંપ્રદાય

સંતઃ   ૧૬, સતીજીઃ   ૩૭,કુલઃ   ૫૩

શ્રી લીંબડી ગોપાલ સંપ્રદાય(ધન્ય)

સંતઃ   ૩,સતીજીઃ   ૬૬,કુલઃ   ૬૯

શ્રી લીંબડી ગોપાલ સંપ્રદાય(રામઉત્તમ)

સંતઃ   ૧૧, સતીજીઃ   ૭૭,કુલઃ   ૮૮

શ્રી દરિયાપુરી આઠ કોટિ સંપ્રદાય

સંતઃ   ૯, સતીજીઃ   ૮૫,કુલઃ   ૯૪

શ્રી ગોંડલ સંઘાણી સંપ્રદાય

સંતઃ   ૫, સતીજીઃ   ૨૯, કુલઃ   ૨૯

શ્રી બોટાદ સંપ્રદાય

સંતઃ   ૩, સતીજીઃ   ૪૧,કુલઃ   ૪૪

શ્રી ખંભાત સંપ્રદાય

સંતઃ   ૬, સતીજીઃ   ૩૬,કુલઃ   ૪૨

શ્રી બરવાળા સંપ્રદાય

સંતઃ   ૧૦, સતીજીઃ ૨૦,કુલઃ   ૩૦

શ્રી હાલારી સંપ્રદાય

સંતઃ   ૨, સતીજીઃ   ૪,કુલઃ   ૬

શ્રી ચંપક ગચ્છ સંપ્રદાય

સંતઃ   ૩, સતીજીઃ   -, કુલઃ   ૩

શ્રી વર્ધમાન સંપ્રદાય

સંતઃ   ૧, સતીજીઃ   -, કુલઃ   ૧

શ્રી અર્હમ ગચ્છ સંપ્રદાય

સંતઃ   ૧, સતીજીઃ   ૨,કુલ : ૩

સંકલનઃ   ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા. એવંમ સદગુરુદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.

(3:23 pm IST)