Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગાંધીનગર કોર્ર્પોરેશનમાં ભાજપની ભવ્ય જીત બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવશે

ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપની ભવ્ય જીત બાદ ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાત આવશે. તેઓ ૮ ઓકટોબરે કલોલના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ગૃહમંત્રી અમિતભાઇ શાહ શુક્રવાર સુધીમાં ગુજરાત આવી શકે છે. સામાન્ય રીતે દર બીજા નોરતે અમિતભાઇ શાહ માણસા ખાતે દર્શન કરે છે. જેના પગલે અમિત શાહ કુળદેવીના દર્શન ૮ તારીખે કરે તેવી શક્યતા છે.

(12:42 pm IST)