Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રસીકરણ ક્ષેત્રે દેશના મોટા શહેરોમાં સુરતએ અપ્રતિમ સિધ્ધિ મેળવી : રસીનો પ્રથમ ડોઝ શહેરના ૧૦૦% લોકોને અપાઈ ગયો

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના વડપણ હેઠળ દેશના મોટા શહેરોમાં આ સિદ્ધિ મેળવનાર સુરત સંભવતઃ સૌ પ્રથમ શહેર બન્યું

સુરત :  સુરતે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં 100% સિધ્ધિ મેળવી લીધી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના વડપણ હેઠળ દેશના મોટા શહેરોમાં આ સિદ્ધિ મેળવનાર સુરત સંભવતઃ સૌ પ્રથમ શહેર બન્યું છે.

(9:35 pm IST)