Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ગુજરાત્રી' પ્રસ્‍તુત ‘કોકટેલ દેસી સિઝન-૩' - સંગીત અને હાસ્‍ય સાહિત્‍યનો અણમોલ પટારો : ‘અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સ

' પ્રસ્‍તુત ‘ગુજરાત્રી'ના પ્‍લેટફોર્મના પ્રણેતા નિમિષભાઇ ગણાત્રા વધુ એક વખત ચાહકો-ભાવકો માટે લાવ્‍યા છે

નોખુ અનોખુ નઝરાણું : શો ડિઝાઇનર, ઘ્‍ગ્‍દિર્શક-અભિનેતા-સંચાલક વિરલ રાચ્‍છના સંચાલનમાં

સુવિખ્‍યાત હાસ્‍ય અભિનય સમ્રાટ-દિગ્‍દર્શક-નિર્માતા સંજય ગોરડીયા, પાર્શ્વગાયક-કમ્‍પોઝર પાર્થ ઓઝા,

લોકગાયક કમ્‍પોઝર હાર્દિક દવે, પાર્શ્વ ગાયીકા ગાર્ગી વોરા, અભિનેતા જય વિઠ્ઠલાણી, અભિનેત્રી રિવા રાચ્‍છ,

કવિ-લિરિસિસ્‍ટ, સંચાલક મિલીન્‍દ ગઢવી અને ટીમ ગુજરાત્રીના હિરેન સુબાની માણો જમાવટ

: બાન લેબ્‍સના સહયોગથી અનેરૂ આયોજન

(10:02 pm IST)