Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાઈ : હવે 14 જુલાઈ સુધી ભરી શકાશે ફોર્મ : શિક્ષણ બોર્ડની જાહેરાત

GUJCET Exam ના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 જુલાઇ હતી, જેને લંબાવીને 14 જુલાઇ કરી દેવાઈ

અમદાવાદ : ગુજકેટ (GUJCET) પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

GUJCET Exam ના ફોર્મ ભરવાની અગાઉ અંતિમ તારીખ 4 જુલાઇ હતી, જેને હવે લંબાવીને 14 જુલાઇ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

(10:37 pm IST)