Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગ ભભૂકી ગ્રેટ---- મહેસાણા, ખેરાલુ, વિસનગર અને વડનગર ફાયર ફાઈટર

મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગની ઘટના બની છે. ખેરાલુ GIDCમાં આવેલી ફેક્ટરીમાં 4 કલાકથી આગ લાગેલી છે. મહેસાણા, ખેરાલુ, વિસનગર અને વડનગર ફાયર ફાઈટર દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

(12:21 am IST)