Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

આમલેથા પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઈજાઓ કરી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના આમલેથા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પુરપાટ જઈ રહેલી હાઇવા ટ્રક નંબર GJ 05 BT 4391એ શૈલેષ રૂપસીંગભાઈ વસાવા,રહે. આમલેથાની મો.સા.નં GJ 16 CE 3202 સાથે અકસ્માત કરી શૈલેશભાઈને માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી ટ્રક સ્થળ ઉપર મુકી ચાલક નાસી જતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.

(8:46 pm IST)