Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ભૂકંપ :વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએરાજીનામુ આપ્યું

વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો

અમદાવાદ : 87-વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી  રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે.
વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

(8:35 pm IST)