-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 4th August 2022
અમદાવાદ-કલોલ-મહેસાણા-પાલનપુર હાઇવે વિસ્તાર ઉપર ધોધમાર વરસાદ
રાજકોટ, તા. ૪ : અમદાવાદ-કલોલ પાલનપુર હાઇ-વે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાનું ‘‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા દેવેન્દ્રભાઇ પતાણીએ જણાવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદથી કલોલ વચ્ચે જોરદાર વરસાદ આજે બપોરે પડી રહ્યો છે જયારે મહેસાણાથી બહુચરાજી અને સિધ્ધપુરથી પાલનપુર વચ્ચે પણ દૂર સુધી કંઇ દેખાય નહીં તેવો જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે.
(4:19 pm IST)