Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

લ્‍યો તમને વિકલ્‍પ આપ્‍યો : અમે ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડીશું : હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે : મનીષ સિસોદિયાની વડોદરા ખાતે જાહેરાત

અમે ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડીશું. હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે. અત્‍યાર સુધી અહીંના લોકો પાસે વિકલ્‍પ નહોતો, પણ હવે તેમની પાસે વિકલ્‍પ છેઃ દિલ્‍હીના નાયબ મુખ્‍ય પ્રધાન અને આપના વરિષ્‍ઠ નેતા મનીષ સિસોદિયાની વડોદરા ખાતે જાહેરાત

 

(12:41 pm IST)