Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જિગ્નેશ મેવાણીને ગુજરાત ન છોડવાની શરતે મળ્‍યા જામીન

ગુજરાતઃ મહેસાણા કોર્ટે ધારાસભ્‍ય જિગ્નેશ મેવાણીને ગુજરાત ન છોડવાની શરતે આપ્‍યા જામીન, જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, હું કોર્ટના આદેશનું સન્‍માન કરું છું. રાજ્‍યમાં પેપર લીક કરનારને છોડી મુકાયા છે, જિગ્નેશની કારર્કિદી પુરી કરવા નાના કેસમાં પકડી લેવાય છેૅ

 

(12:40 pm IST)