Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજપીપળા ખાતે વિશ્વ વેટરનરી દિન નિમિત્તે કેક કાપી ઉજવણી કરતી ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વર્લ્ડ વેટરનરી દિવસ નિમિત્તે રાજપીપળા ના પશુ દવાખાના ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.મહેશ ચૌધરી, ડો. વસીમ હાજર રહ્યા હતા સાથે Gvk Emri ના પ્રોજેક્ટ કોરડીનેટર નિરવ પ્રજાપતિ અને તમામ એમવિડી અને 1962 ની ટીમ સાથે મળીને આ દિવસની ઉજવણી કરી હતી,mvd ટીમે 93603 એનિમલને ટ્રિટ કર્યા હતા જ્યારે કરુણા એમબ્યુલન્સ ની ટીમે 3212 એનિમલ ને વર્ષ દરમિયાન ટ્રિટ કર્યા હતા

 

(10:51 pm IST)