Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજ્યમાં સામાન્યથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ભારે તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થવાની સંભાવના

અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ભારે તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

(7:53 pm IST)