Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સુરતમાં જોરદાર વરસાદી માહોલ સાથે વરસતો વરસાદ : કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ઉત્તર ગુજરાતના કલોલ માં પણ ધોધમાર વરસાદ વરસ્યો 

ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગઈકાલ સાંજથી મેઘાવી માહોલ વચ્ચે વરસતો હળવો ભારે વરસાદ

યાત્રાધામ અંબાજીમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો

(3:35 pm IST)