Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વલસાડમાંથી ઝડપાયું નશીલું ડ્રગ્સ: મુંબઈથી જામનગર લઈ જવાતું હતું ડ્રગ્સ

ડુંગરી પોલીસે વાઘલધરા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડયા

મુંબઈથી કારમાં રૂ. 5.83 લાખનો ડ્રગ્સ જામનગર લઈ જતા 3 ને ડુંગરી પોલીસે વાઘલધરા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડયા છે, પીએસઆઇ જે.એસ.રાજપૂતની સફળ કામગીરી(કાર્તિક બાવીશી દ્વારા)

(12:53 pm IST)