Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સાંસદ રામભાઇ મોકરીયાને જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવતા સરકારી વકીલો

રાજકોટ : રાજયસભાના સાંસદ, ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી રામભાઇ મોકરીયાનો આજરોજ જન્‍મદિવસ હોય તેઓએ જન્‍મદિવસની શુભેચ્‍છા રાજકોટના મદદનીશ સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલા, કમલેશ ડોડીયા, આબિદ સોસન અને તરૂણ માથુર પાઠવતા દર્શાય છે.

(3:27 pm IST)