Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

કેબીનેટમંત્રી પ્રદીપભાઇનું સ્‍વાગત

 ગુજરાત સરકારના કેબીનેટમંત્રી પ્રદીપભાઇ પરમાર કે જેઓએ ગુજરાતની પ્રજાના હિત માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધેલ. તેઓ રાજકોટ આવતા જીલ્લા શહેર દ્વારા સન્‍માન કરાયું. તેમજ પ્રદેશ અ.જા. મોરચા ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, જીલ્લા પ્રમુખ મનોજ રાઠોડ, શહેર પ્રમુખ મહેશ અઘેરા શહેર/જીલ્લાની ટીમ દ્વારા સ્‍વાગત કરાયું. મહામંત્રી નાનજીભાઇ પારધી અને મંત્રી દિનેશભાઇ સોલંકી અને જયસુખભાઇ બારોટ અને શિક્ષણ સમિતિના સભ્‍ય રવિભાઇ ગોહેલ અને લાખાભાઇ બગડા અને પ્રવિણભાઇ ચાવડા અને કાન્‍તીલાલ બગડા વગેરેએ સન્‍માન કર્યું હતું.

(3:16 pm IST)