Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

બનાસકાંઠાના ડીસામાં ફકત ર૦ રૂપિયા માટે યુવકની હત્‍યા : ૪ પકડાયા

ત્રણ દિવસ અગાઉ ૪ શખ્‍સોએ ૨૨ વર્ષીય યુવકને છરીના ઘા ઝીંકીને હત્‍યા કરી હતીઃ  પોલીસે ૪ હત્‍યારાઓને ઝડપ્‍યાઃ બે કિશોર હોવાનું સામે આવ્‍યું: નહેરુનગર ટેકરા વિસ્‍તારમાં બન્‍યો હતો બનાવ

 

(12:47 pm IST)