Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. ચીમનભાઈ પટેલ સામે ચૂંટણી લડેલા સુરેશભાઈ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ

૧૯૭૧-૭૨થી કોંગ્રેસમાં એનએસયુઆઈ, યુવક કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરનાર અને ૧૯૮૦માં વિધાનસભાની ચૂંટણીમાં જામજોધપુર બેઠક ઉપરથી પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.ચીમનભાઈ પટેલ સામે ચૂંટણી લડી ચૂકેલા સુરેશભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે

 

(12:04 pm IST)