Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

દમણના દરિયાના પાણીમાં ભારે કરંટ માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના

સંઘપ્રદેશ દમણના દરિયામાં હાલે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારો થયો

કેરળ વર્ષે ચોમાસુ 3 દિવસ પહેલા બેસી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે ચોમાસુ વહેલા આવે તેવી સંકેત વર્તાઇ રહ્યા છે. ત્યારે પાડોશી સંઘપ્રદેશ દમણના દરિયામાં હાલે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારો થયો છે. દમણના મધદરિયે દરિયાના પાણીમાં ભારે કરંટ જોવા મળ્યો છેમાછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ છે

 

(12:54 am IST)