Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

રાજપીપળા ભાજપ મહામંત્રી અજિત પરીખના નિવાસ્થાને પ્રદેશ મહામંત્રી અને પ્રભારીની શુભેચ્છા મુલાકાત

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા તેમજ નર્મદા જિલ્લા ભાજપ ના પ્રભારી સતીષભાઇ પટેલ દ્વારા રાજપીપલા મંડલના મહામંત્રી અજીતભાઇ પરીખ ના નિવાસ્થાને પહોંચી પરિવાર સાથે શુભેછા મુલાકાત લીધી તેમજ પરિવાર સાથે બ્રેકફાસ્ટ કરી કાર્યક્ર્મમાં વ્યસ્ત હોવા છતાં પણ પરીખ પરિવારની મુલાકાત કરવા માટે આદરણીય પ્રદિપસિંહ વાઘેલાજીનો અજીતભાઈનાં પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

(10:16 pm IST)