Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

એરંડા, ચણામાં મજબૂતીઃ મેન્થાતેલમાં દબાણઃ સોયાબીન-મસાલામાં સુધારો

ગુવારમાં તેજી - કપાસ કપાસિયા- ખોળમાં નરમાઇ

રાજકોટ, તા.૨૩ :  એરંડા અને ચણામાં તેજી સાથેનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જયારે ખાધ્ય તેલોમાં મેન્થા ઓઈલની કિંમત લગભગ અડધા ટકા તૂટી છે. સોયા તેલ સાથે સોયાબીનમાં સુધારો જોવાઈ રહયો છે. સોયાબીનમાં લગભગ ૨ ટકા જેટલો વધારો નોંધાયો છે. માસાલા પેકમાં તમામ મસાલામાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. જયારે ગુવાર પેકમાં પણ તેજી નોંધાઈ રહી છે, કપાસ અને કપાસીયા ખોળમાં નરમાશ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે.

(9:45 am IST)