Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કૃતિ સૅનનની બહેન નૂપુર બોલીવુડમાં આ અભિનેતા સાથે કરી શકે છે ડેબ્યુ

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી કૃતિ સૅનનની બહેન ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરવાની છે પણ તે ક્યાં અભિનેતા સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે તેની ચર્ચાઓ થઇ રહી છે.

આ વિષે કૃતિએ કહ્યું કે હું મારી બોલીવુડની જર્ની ને લઈને ખુબ ખુશ છું અને મારી બહેન પણ આ ક્ષેત્રમાં પોતાના દમ પર એન્ટ્રી કરીને કાબિલિયત મેળવવા માંગે છે. આ માટે નૂપુરને લીડ રોલ મળી ગયો છે અને ટૂંક સમયમાં તે બોલીવુડમાં એન્ટ્રી કરવાની છે. મુકેશ છાબડા પોતાની પહેલી ફિલ્મ માટે નૂપુરને સાઈન કરી છે અને તેના ઓપોઝીટ સુશાંત સિંહ રાજપૂતને સાઈન કર્યો છે. આ ફિલ્મ 'ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ'ની રીમેક છે.

(5:01 pm IST)