Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

હેમા માલિનીનું મનમોહક નૃત્ય

હેમા માલિનીએ રવિવારે નાગપુરમાં ખાસદાર સાંસ્કૃતિક મહોત્સવ-૨૦૧૮ના છેલ્લા દિવસે દ્રૌપદી નૃત્યનાટિકા પર્ફોેર્મ કરી હતી. આ પર્ફોર્મન્સ દ્વારા હેમા માલિનીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

(4:13 pm IST)