Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

બોલિવુડની બોલ્ડ અભિનેત્રીઍ તે ઍવા ક્યા ફોટો પોસ્ટ કર્યા કે જાતજાતામાં જ થઇ ગઇ વાઇરલઃ લોકોઍ કહ્નાઃ ‘લગ્ન પછી વધુ બોલ્ડ થઇ ગઇ’

મૌની રોયે તેના લગ્ન બાદ પોતાના તમામ પ્રાઇવેટ ફોટો કર્યા પોસ્ટઃ બિકીનીથી લઇ નાઇટ ડ્રેસમાં જાવા મળી મૌની રોય

મુંબઇઃ ટીવી સિરીયલ નાગીન ફેમ મૌની રોય સોશ્યલ મીડિયામાં ધુમ મચાવી છે. મોનીના થોડા સમય પહેલા જ સુરજ નાંબિયાર સાથે લગ્ન થયા છે. લગ્ન બાદ મૌની રોયે તેના તમામ પ્રાઇવેટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જેમાં તે બિકીનીથી લઇ નાઇટ ડ્રેસમાં જાવા મળી છે. જેમાં કે અલગ-અલગ પોઝમાં જાવા મળે છે. જે જાતા જ તેના ફેન્સે કોમેન્ટોનો મારો ચલાવવાનું શરૂ કર્યુ હતુ અને કહ્ના હતું કે, મૌની લગ્ન પછી વધુ હોટ થઇ ગઇ છે.

ટીવીમાં 'નાગીન' નો રોલ ભજવનાર મૌની રોલની પોપ્યુલારિટી વધુ વધી ગઇ છે. મૌની રોયે તાજેતરમાં જ પોતાના લોંગ ટાઇમ બોયફ્રેંડ સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ મૌની રોય પહેલાં કરતાં વધુ હોટ થઇ ગઇ છે જેનો પુરાવો અભિનેત્રીનું ઇંસ્ટાગ્રામ છે. મૌનીએ લગ્ન બાદ બેડરૂમથી માંડીને સ્વીમિંગ પૂલ સુધીની દરેક પ્રાઇવેટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મૌની રોયે લગ્ન બાદ પોતાના બધા પ્રાઇવેટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે.  સૌથી પહેલાં જુઓ અભિનેત્રીનો આ બોલ્ડ ફોટો. આ ફોટામાં બિકિની પહેરેલી જોવા મળે છે અને મોટી કેપ લગાવેલો પોઝ આપી રહી છે. 

મૌનીએ નાઇટ ડ્રેસ પહેરીને કિલર પોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રી બેડરૂમના ફોટા શેર કરવામાં પણ પાછળ રહી નથી. બેડ પર સૂતા સૂતા પોઝ આપ્યા હતા.

(5:19 pm IST)