Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને

રાજકોટ તા. ૨૩ : નીલા ફિલ્મ પ્રોડકશન પ્રાઇવેટ લી. પ્રસ્તુત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલમાં જેઠાલાલને વેપાર ધંધાની મુશ્કેલીઓના કારણે ગડા ઇલેકટ્રોનિકસ અને સાથે ગોકુલધામ સોસાયટી પણ છોડવી પડે તેવા દ્રશ્યો જોવા મળશે. જેઠાલાલ ભયંકર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે સોસાયટી અને ધંધો બને છોડવાનો સમય આવશે. લોકડાઉનમાં ભોગીલાલને ક્રેડીટ પર આપેલ સામાન સામે ઉઘરાણી  સમયસર નહીં થઇ શકવાથી તેમને આ મુસીબતો આવી પડે છે. દુકાન વેચી નાખવી પડે છે. આ નિર્ણયોથી જેઠાલાલ બહુ દુઃખી છે.આગળ પરિણામો શું મળે છે તે જોવા  દર સોમથી શુક્ર રાત્રે ૮.૩૦ પ્રસારીત થતી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નિહાળવી રહી.

(2:38 pm IST)
  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • અમદાવાદના જમાલપુરમાં વિવાદાસ્‍પદ એમએલએ ઓવૈસીની પાર્ટીનો વિજય access_time 5:48 pm IST

  • પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST