Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જીજી હદીદ ખુબ મજબૂત અને સફળ મહિલા છે: ડાયના પેન્ટી

મુંબઈ: ભારતમાં જીજી હળિદના મેકઅપ કલેક્શનને લોન્ચ કરી ચૂકેલ અભિનેત્રી ડાયના પેન્ટીએ મેડેલની પ્રશંસા કરતા કહ્યું કે તેમનો સફર અને ઉપલબ્ધી મહિલાઓ માટે પ્રેરણા દાયક છે. ડાયનાએ 11 જન્યુઆરીનાં મુંબઈમાં હદીદની મેંબલાઇન એક્સ જીજી હદીદ લિમિટેડ એડિશનનું લોન્ચિંગ કર્યું છે.

ડાયનાએ કહ્યું કે જીજીને ઓળખાણની જરૂર નથી.તે મજબૂત અને સફળ મહિલા છે અને દુનિયાભરમાં યુવા મહિલાઓ માટે મોટી પ્રેરણા છે. નાની ઉંમરમાં ખુબ મોટી પ્રસિદ્ધિ મેળવી છે. 

(4:34 pm IST)